Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? સતિશ શર્મા કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા સતિશ શર્મા કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. એક પણ નહીં 0(Zero) 1/2 1 એક પણ નહીં 0(Zero) 1/2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 0.02 × 0.3 × 1.3 = ___ 7.800 7.8 0.0078 0.078 7.800 7.8 0.0078 0.078 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? હોમ પેજ વેબ સાઈટ ફ્રન્ટ પેજ પોર્ટલ હોમ પેજ વેબ સાઈટ ફ્રન્ટ પેજ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી. વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ મંદાક્રાન્તા વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેસ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો ? અમદાવાદ ગાંધીધામ જામનગર ભૂજ અમદાવાદ ગાંધીધામ જામનગર ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP