Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 25 30 16 20 25 30 16 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ? અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી એસ્થર ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? પાટડી રાધનપુર ચારણકા વારાહી પાટડી રાધનપુર ચારણકા વારાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District He ___ come if he had the time. will would could might will would could might ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. શાશ્વત નિશ્ચિત પળ તરત શાશ્વત નિશ્ચિત પળ તરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? અવ્યવીભાવ કર્મધારય ઉપપદ બહુવ્રીહિ અવ્યવીભાવ કર્મધારય ઉપપદ બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP