Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોસ્મોલોજીમાં ક્યા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ? વનસ્પતિશાસ્ર હસ્તરેખા વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર અંતરિક્ષ વિજ્ઞાન વનસ્પતિશાસ્ર હસ્તરેખા વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર અંતરિક્ષ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 30 16 25 20 30 16 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? માન્ડૂકય ઉપનિષદ ઈશોપનિષદ ઉત્તરમીમાંસા બ્રહ્મસુત્ર માન્ડૂકય ઉપનિષદ ઈશોપનિષદ ઉત્તરમીમાંસા બ્રહ્મસુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District She did nothing ___ laugh. but yet still or but yet still or ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી વિસામો લેવો શાંતિ થવી આડોડાઈ કરવી શાંતિ હણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પૂર્વાભિમુખ એટલે... પૂર્વની પાછળ પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP