Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બેંક ઓફ ઈન્ડિયાનું પ્રતિક શું છે ? લક્ષ્મીજી દીવો તારો ભેગા થતા બે હાથ લક્ષ્મીજી દીવો તારો ભેગા થતા બે હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કઈ જોડણી સાચી છે ? પાઈદળ અંકૂસ પૃથિવીવલ્લભ રમણિ પાઈદળ અંકૂસ પૃથિવીવલ્લભ રમણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આંદોલનમાં જોડાવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું આંદોલનમાં જોડાવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય ? મુખ્ય સચિવને રાજ્ય સરકારને આપેલ તમામ નામદાર હાઇકોર્ટને મુખ્ય સચિવને રાજ્ય સરકારને આપેલ તમામ નામદાર હાઇકોર્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Rahul said that he was not averse ___ the idea. for in of to for in of to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP