Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? ભારત ચીન નેપાળ પાકિસ્તાન ભારત ચીન નેપાળ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. સાળો-બનેવી પિતા-પુત્ર સસરો-જમાઈ ભાઈ-ભાઈ સાળો-બનેવી પિતા-પુત્ર સસરો-જમાઈ ભાઈ-ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? અવ્યવીભાવ બહુવ્રીહિ કર્મધારય ઉપપદ અવ્યવીભાવ બહુવ્રીહિ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 70, 42 તથા 98 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ___ છે. 14 7 28 2 14 7 28 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'સાર્થક' એટલે... સારથી સફળ પાદડું પૃથ્વી સારથી સફળ પાદડું પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP