Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એશિયાટીક સિંહની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે ? ભાવનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેસ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો ? જામનગર ગાંધીધામ અમદાવાદ ભૂજ જામનગર ગાંધીધામ અમદાવાદ ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બેંક ઓફ ઈન્ડિયાનું પ્રતિક શું છે ? દીવો તારો લક્ષ્મીજી ભેગા થતા બે હાથ દીવો તારો લક્ષ્મીજી ભેગા થતા બે હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? વેબ સાઈટ પોર્ટલ ફ્રન્ટ પેજ હોમ પેજ વેબ સાઈટ પોર્ટલ ફ્રન્ટ પેજ હોમ પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 2.197નું ઘનમૂળ ___ છે. 0.013 0.13 1.3 13 0.013 0.13 1.3 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ જયદેવ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP