Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. નામ ક્રિયાપદ સર્વનામ વિશેષણ નામ ક્રિયાપદ સર્વનામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 25 26 28 30 25 26 28 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? કર્મધારય અવ્યવીભાવ ઉપપદ બહુવ્રીહિ કર્મધારય અવ્યવીભાવ ઉપપદ બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District (a - b)² = ___ a² + b² a² - 2ab + b² a² - b² a² + 2ab + b² a² + b² a² - 2ab + b² a² - b² a² + 2ab + b² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 40 60 50 80 40 60 50 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? મેદાન છોડી જવું ભાવવિભોર થવું આંદોલનમાં જોડાવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું ભાવવિભોર થવું આંદોલનમાં જોડાવું રોમાંચિત થઈ ઉઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP