Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી. વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા મંદાક્રાન્તા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા મંદાક્રાન્તા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પૂર્વાભિમુખ એટલે... પૂર્વની પાછળ પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સૂકા ઘાસના પૂળાનું ખડકલું - શબ્દસમૂહનો એક શબ્દ થપ્પો ડુંગરી ઓઘલી તગાવી થપ્પો ડુંગરી ઓઘલી તગાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? ચોટીલાના રાજપીપળાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના ચોટીલાના રાજપીપળાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ___ કહે છે. વેધ બાજુ કર્ણ વિકર્ણ વેધ બાજુ કર્ણ વિકર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District (a - b)² = ___ a² + 2ab + b² a² - b² a² + b² a² - 2ab + b² a² + 2ab + b² a² - b² a² + b² a² - 2ab + b² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP