Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'કૂથલી' શબ્દનું વિરુધ્ધાર્થી શબ્દ ___ છે. પ્રસંશા વિવેકી નિંદા તોછડું પ્રસંશા વિવેકી નિંદા તોછડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. ભાઈ-ભાઈ સાળો-બનેવી સસરો-જમાઈ પિતા-પુત્ર ભાઈ-ભાઈ સાળો-બનેવી સસરો-જમાઈ પિતા-પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અંત શુદ્વ વચેટ અશુદ્ધ અંત શુદ્વ વચેટ અશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કઈ જોડણી સાચી છે ? પાઈદળ રમણિ અંકૂસ પૃથિવીવલ્લભ પાઈદળ રમણિ અંકૂસ પૃથિવીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District મોરચો સંભાળવો - એટલે આગેવાની લેવી વિરોધ પ્રદર્શન કરવું આંદોલન કરવું સ્થળ છોડી જવું આગેવાની લેવી વિરોધ પ્રદર્શન કરવું આંદોલન કરવું સ્થળ છોડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District હારજીત કયો સમાસ છે ? દ્વન્દ્વ દ્વિગુ અવ્યવીભાવ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ અવ્યવીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP