Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. નિનાદ સ્વર નાદ અનિલ નિનાદ સ્વર નાદ અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વૃંદાવન કયો સમાસ છે ? ઉપપદ અવ્યવીભાવ કર્મધારય બહુવ્રીહિ ઉપપદ અવ્યવીભાવ કર્મધારય બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વજીર એટલે... મંત્રી સૈનિક પ્રધાન સંત્રી મંત્રી સૈનિક પ્રધાન સંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District AC² = AB² + BC² હોય તો ત્રિકોણ ABC એ ___ ત્રિકોણ છે. સમકોણ કાટકોણ લઘુકોણ ગુરુકોણ સમકોણ કાટકોણ લઘુકોણ ગુરુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેસ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો ? જામનગર ગાંધીધામ અમદાવાદ ભૂજ જામનગર ગાંધીધામ અમદાવાદ ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પૂર્વાભિમુખ એટલે... પૂર્વ દિશા તરફ પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વની ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP