Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે. આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું આનંદમાં આવવું સંઘર્ષમાં ઉતરવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? પોપટ મોર ફ્લેમિંગો ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ પોપટ મોર ફ્લેમિંગો ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. વિશેષણ ક્રિયાપદ સર્વનામ નામ વિશેષણ ક્રિયાપદ સર્વનામ નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'સાર્થક' એટલે... સફળ પૃથ્વી પાદડું સારથી સફળ પૃથ્વી પાદડું સારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District The adjective form of procedure is ___. proceed procedural proceeding preceeding proceed procedural proceeding preceeding ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ? બેંગ્લોર કલકત્તા કાનપુર મોહાલી બેંગ્લોર કલકત્તા કાનપુર મોહાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP