Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ?

100 મીટર
50 મીટર
20 મીટર
10 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
કોસ્મોલોજીમાં ક્યા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ?

ભૂસ્તરશાસ્ત્ર
વનસ્પતિશાસ્ર
હસ્તરેખા વિજ્ઞાન
અંતરિક્ષ વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP