Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? યજમાન પરોણો મહેમાન અતિથિ યજમાન પરોણો મહેમાન અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નળ લગામ બેડી નાળ નળ લગામ બેડી નાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ સંધિ ખોટી છે ? સરસ્ + વર = સરોવર ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક યથા + ઇચ્છ = યથેચ્છ ઉન્નત = ઉદ્દ + નત સરસ્ + વર = સરોવર ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક યથા + ઇચ્છ = યથેચ્છ ઉન્નત = ઉદ્દ + નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતમાં બૉક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? કચ્છ અને જામનગર પંચમહાલ મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા કચ્છ અને જામનગર પંચમહાલ મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? GUJCOMASOL NDDB ATIRA GROFED GUJCOMASOL NDDB ATIRA GROFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એપ્રિલ 2015 થી નવા નિયમ પ્રમાણે રેલવે રીઝર્વેશનની ટિકિટ કેટલા દિવસ પહેલા મળી શકે છે ? 120 90 30 60 120 90 30 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP