Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Which sentence is wrong ? I shall show you the way. I shown you the way. I must show you the way. I have shown you the way. I shall show you the way. I shown you the way. I must show you the way. I have shown you the way. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. 7 1 -1 -7 7 1 -1 -7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો શબ્દ - અવિકારી વિશ્લેષણ છે ? સારી મીઠું સસ્તી ચતુર સારી મીઠું સસ્તી ચતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP