Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી...

શ્રી રાજીવ ગાંધી
શ્રી અટલબિહારી બાજપાઈ
શ્રી નરસિંહ રાવ
શ્રી નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.

મનોરથ = મનુ + ૨થ
પૃથ્વી = પૃ + ઈથી
યોગેશ = યોગા + ઈશ
વ્યસ્ત = વિ + અસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
‘વમળ’ શબ્દ કયા શબ્દ સમૂહ માટે વાપરી શકાશે ?

કાદવમાં ઉગેલા કમળ માટે
નદીનો વળાંક માટે
વહેતા પાણીમાં થતા કુંડાળા માટે
પવનની લહેર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો.
મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ
મામા આવ્યા, લાવ્યા મજાની વાતો.
સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP