Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 21 7 11 14 21 7 11 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ જોડણી ખોટી છે ? ખૂબસુરત જિજ્ઞાસા સ્વાભાવિક ઐતિહાસિક ખૂબસુરત જિજ્ઞાસા સ્વાભાવિક ઐતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) ખંભાત (ખેડા) પાલનપુર (બનાસકાંઠા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ? ઓઝોન કાર્બન ડાયૉક્સાઈડ ઑક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયૉક્સાઈડ ઑક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District My handwriting is better than ___. her hers' hers her's her hers' hers her's ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP