Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે ? મનહર દોહરો ચોપાઈ હરિગીત મનહર દોહરો ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District "લિયે લાલો ને ભરે હરદા" કહેવતનો સાચો અર્થ લખો. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? ખાડો ખોદે તે પડે. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? ખાડો ખોદે તે પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 14 21 11 7 14 21 11 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + ૨થ યોગેશ = યોગા + ઈશ પૃથ્વી = પૃ + ઈથી વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + ૨થ યોગેશ = યોગા + ઈશ પૃથ્વી = પૃ + ઈથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Very few actresses were ___ Madhubala. less talented than the most talented so talented as more talented than less talented than the most talented so talented as more talented than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP