Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જમીન સાથે 30° ના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતાં જમીનથી a મીટર ઊંચાઈ પર પહોંચાય ? √3a/2 2a/√3 1/2a 2a √3a/2 2a/√3 1/2a 2a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 21 11 14 7 21 11 14 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે ? હરિગીત દોહરો ચોપાઈ મનહર હરિગીત દોહરો ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સાચી જોડણી શોધો. આર્શીવાદ આશીર્વાદ આસિર્વાદ આશિર્વાદ આર્શીવાદ આશીર્વાદ આસિર્વાદ આશિર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. વ્યસ્ત = વિ + અસ્ત યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + ૨થ પૃથ્વી = પૃ + ઈથી વ્યસ્ત = વિ + અસ્ત યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + ૨થ પૃથ્વી = પૃ + ઈથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP