Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડુમથક ક્યાં છે ? મુંબઈ નાગપુર આમાંથી કંઈ નહીં દિલ્હી મુંબઈ નાગપુર આમાંથી કંઈ નહીં દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વિરોધાર્થી શબ્દ લખો – મ્લાન નિરપેક્ષ નિરર્થક ભયભીત પ્રફુલ્લ નિરપેક્ષ નિરર્થક ભયભીત પ્રફુલ્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર લેખક - પત્રકાર પ્રસિધ્ધ ગાયક વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર લેખક - પત્રકાર પ્રસિધ્ધ ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. આપેલ પૈકી એક પણ નહીં ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ આપેલ પૈકી એક પણ નહીં ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ઈ વોલેટ’’ યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? જી.સી.ઈ.આર.ટી. એસ.બી.આઈ. આઈ.એફ.સી. આઈ.આર.સી.ટી.સી. જી.સી.ઈ.આર.ટી. એસ.બી.આઈ. આઈ.એફ.સી. આઈ.આર.સી.ટી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District યુક્રેન મુદ્દે કઈ બે મહાસત્તા સામ-સામે છે ? રશિયા – જર્મની ચીન – જર્મની રશિયા - અમેરીકા ચીન – અમેરીકા રશિયા – જર્મની ચીન – જર્મની રશિયા - અમેરીકા ચીન – અમેરીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP