Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એલેકઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઇ કઇ નદીના કિનારે થઈ હતી ? જેલમ રવિ સતલજ ગંગા જેલમ રવિ સતલજ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો. શર્વરી શેણીત શોણિત રજની શર્વરી શેણીત શોણિત રજની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ" - આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. ઉપમા યમક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ઉપમા યમક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. અભીસારિકા અભિસારિકા અભીસારીકા અભિસારીકા અભીસારિકા અભિસારિકા અભીસારીકા અભિસારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેચવાના જેથી કનુ પાસે મનુ કરતા રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતા રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે. 50 20 40 30 50 20 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP