Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો" - આ વાકય કોનું છે ? મા. સુશ્રી આનંદીબહેન પટેલ મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી મા. સુશ્રી આનંદીબહેન પટેલ મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District We shall play cricket ___ it rains. so when that while so when that while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખો – આનંદ સ્વપ્ન તત્પુરુષ ઉપમા કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપમા કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ? વ્યોમેશચન્દ્ર બેનરજી દાદાભાઈ નવરોજી સદ સી. શંકરણનાયર બદુરીદ્દીન તૈયબજી વ્યોમેશચન્દ્ર બેનરજી દાદાભાઈ નવરોજી સદ સી. શંકરણનાયર બદુરીદ્દીન તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘ભાગતા ભૂતની ચોટલી પણ સારી' – કહેવતનો અર્થ. ભૂતની ચોટલી કોઇ પકડી ન શકે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે ગુમાવવાનુ જ હોય તો જેટલુ બચાવાય તેટલુ સારુ ભૂતની ચોટલી નસીબદારને મળે ભૂતની ચોટલી કોઇ પકડી ન શકે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે ગુમાવવાનુ જ હોય તો જેટલુ બચાવાય તેટલુ સારુ ભૂતની ચોટલી નસીબદારને મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજીત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ કોક ગુજ કોસ્ટ ગુજ ટોક ગુજ ટાસ્ક ગુજ કોક ગુજ કોસ્ટ ગુજ ટોક ગુજ ટાસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP