ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં હાલ માં કુલ કેટલા જિલ્લાઓ છે ? ૩૪ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૧ ૩૨ ૩૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ જુનાગઢ બનાસકાંઠા અમરેલી રાજકોટ જુનાગઢ બનાસકાંઠા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે ? બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઇટ લિગ્નાઇટ બોકસાઈટ ડોલોમાઈટ ગ્રેફાઇટ લિગ્નાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ઈફફો" નું આખું નામ શું છે ? ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઇન્ડિયન ફર્ટિલાઈઝર કો-ઓપરેટિવ લિ. ઈન્ડિયન ફાર્મર્સ કો-ઓપરેટીવ ઇન્ડિયન ફર્ટિલાઇઝર કો-ઓપ. કંપની લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ? મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર કચ્છ, ભરૂચ, ભાવનગર વડોદરા, પંચમહાલ, દાહોદ જામનગર, જૂનાગઢ, અમરેલી મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર કચ્છ, ભરૂચ, ભાવનગર વડોદરા, પંચમહાલ, દાહોદ જામનગર, જૂનાગઢ, અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. સહ્યાદ્રિ ગિરિમાળા સાતપુડા અરાવલી સહ્યાદ્રિ ગિરિમાળા સાતપુડા અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP