બાયોલોજી (Biology)
પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે ?

લીલ
લાઈકેન
ફૂગ
આવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં બર્હિકંકાલ તરીકે કઈ રચના આવેલ છે ?

નખ અને ખરી
વાળ
આપેલ તમામ
શીંગડાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બંધ પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતા અપૃષ્ઠવંશી મેરુદંડી પ્રાણીઓ ક્યાં છે ?

સસ્તન
સંધિપાદ
મૃદુકાય
બાલાનોગ્લોસસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે ?

મેરુદંડી
સંધિપાદ અને મૃદુકાય
નુપૂરક અને શૂળચર્મી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ?

અપ્રસવી
અંડપ્રસવી
અપત્યપ્રસવી
અપત્યઅંડપ્રસવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP