Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ?

અયોધ્યા આંદોલન
ભુકંપ - 2001
કટોકટી - 1975
મોગલ આક્રમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.

લેખક - પત્રકાર
વૈજ્ઞાનિક
રંગભૂમિના કલાકાર
પ્રસિધ્ધ ગાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP