Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી શોધો. મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મુલ્યપત્રિકા મૂલ્યપત્રીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ___ a rich fellow, he never helps needy people. become be being became become be being became ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક ટ્રેન સ્ટેશન A થી સ્ટેશન B વચ્ચેનું 60 કિ.મી.નું અંતર 45 મીનીટમાં કાપે છે જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ? 50 મીનીટ 48 મીનીટ 58 મીનીટ 54 મીનીટ 50 મીનીટ 48 મીનીટ 58 મીનીટ 54 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ભૂતપૂર્વ ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્નાઈપર સ્નિફર સ્પાઈલર સ્નુકર સ્નાઈપર સ્નિફર સ્પાઈલર સ્નુકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ ગુજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપિઠ ગુજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? એડમિરલ જનરલ ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ એડમિરલ જનરલ ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP