Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં" – કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થ કૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થ કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીજીએ કોની ઈચ્છાથી “નવજીવન’ સામયિકનુ તંત્રીપદ સ્વીકાર્યું ? ઇન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેધાણી ઉમાશંકર જોષી શામળદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ઝવેરચંદ મેધાણી ઉમાશંકર જોષી શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? બ્રોમીન ફોસ્ફરસ ક્લોરીન હિલીયમ બ્રોમીન ફોસ્ફરસ ક્લોરીન હિલીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખો – આનંદ સ્વપ્ન તત્પુરુષ ઉપમા કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપમા કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. અભિસારીકા અભીસારિકા અભીસારીકા અભિસારિકા અભિસારીકા અભીસારિકા અભીસારીકા અભિસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વિરોધાર્થી શબ્દ લખો – મ્લાન ભયભીત નિરપેક્ષ નિરર્થક પ્રફુલ્લ ભયભીત નિરપેક્ષ નિરર્થક પ્રફુલ્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP