GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) બે સંખ્યાના નીચે આપેલ શબ્દ જૂથો પૈકી કયું જૂથ અલગ પડે છે ? 16-24 15-23 19 -27 13-21 16-24 15-23 19 -27 13-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : સુણી એની વાતો પુલકિત થશે લોક અદના હરિગીત માલિની વસંતતિલકા શિખરિણી હરિગીત માલિની વસંતતિલકા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) લીટી દોરેલ સંયોજકનો પ્રકાર લખો : અમે ઘણું સમજાવ્યો છતાં એ ન માન્યો. સમુચ્ચયવાચક સંયોજક પર્યાયવાચક સંયોજક વિરોધવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક પર્યાયવાચક સંયોજક વિરોધવાચક સંયોજક કારણવાચક સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સત્તા અને કાર્યો કઈ કલમ હેઠળ નિયત કરેલ છે ? 161 162 164 163 161 162 164 163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 14મા નાણાપંચની ભલામણનો સમયગાળો કેટલો છે ? 2015-16 થી 2019-20 2015-16 થી 2022-23 2014-15 થી 2017-18 2015-16 થી 2017-18 2015-16 થી 2019-20 2015-16 થી 2022-23 2014-15 થી 2017-18 2015-16 થી 2017-18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Yesterday, my colleague and I left our office rather very late, so we missed a golden chance of atteding a ___. concert concrete concern consent concert concrete concern consent ANSWER DOWNLOAD GUJARATI MCQ APP