બાયોલોજી (Biology)
વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે ?

ઝામિયા પિગ્મિયા
સીકોઈયા
રામબાણ
રેફલેસિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ?

ક્લોરોફિલ
માયોસીન
ઈમ્યુનોગ્લોબ્યુલીન
ગ્લોબ્યુલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણમાં પિતૃકોષથી તેમજ બાળકોષથી તેઓ કઈ બાબતે અલગ પડે છે ?

વિશ્લેષણ, સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ
વિશ્લેષણ, વ્યતીકરણ
સ્વતંત્ર, પ્રભાવિતા, વ્યતીકરણ
વિશ્લેષણ અને સ્વતંત્ર પ્રભાવિતા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP