GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિશેષણ લખો : રંગબેરંગી માછલીઓ તરે છે. તરે માછલીઓ રંગબેરંગી છે તરે માછલીઓ રંગબેરંગી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) One of her friends sang songs, ___ ? didn’t she isn’t he arn’t they will she didn’t she isn’t he arn’t they will she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ પંચાયતોને આર્થિક સહાય કરવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? પ્રકરણ 13 પ્રકરણ 11 પ્રકરણ 14 પ્રકરણ 12 પ્રકરણ 13 પ્રકરણ 11 પ્રકરણ 14 પ્રકરણ 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1998, પ્રકરણ-3 શેના અંગે છે ? ખાસ ન્યાયાધીશોની નિમણૂક ગુના અને શિક્ષા અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ વ્યાખ્યા ખાસ ન્યાયાધીશોની નિમણૂક ગુના અને શિક્ષા અધિનિયમ હેઠળ ના કેસોની તપાસ વ્યાખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલ કર્મચારી/અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે, ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે ? 36 38 37 39 36 38 37 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 14માં નાણાપંચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) મળનાર ગ્રાન્ટ પૈકી બેઝિક ગ્રાન્ટનો હિસ્સો 80% અને પરફોર્મન્સ ગ્રાન્ટનો હિસ્સો 20% રહેશે.(2) સદરહુ ગ્રાન્ટની ફાળવણી સીધી ગ્રામપંચાયતને કરવામાં આવશે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી. માત્ર બીજુ વાક્ય યોગ્ય છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP