બાયોલોજી (Biology) ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ? પ્રાણીજ સ્ટાર્ચ તૈલીબિંદુઓ આપેલ તમામ ગ્લાયકોજન પ્રાણીજ સ્ટાર્ચ તૈલીબિંદુઓ આપેલ તમામ ગ્લાયકોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવ અને નિર્જીવ વસ્તુઓના મધ્યસ્થી તરીકે કોણ વર્તે છે ? લીલ ફૂગ જીવાણુ વિષાણુ લીલ ફૂગ જીવાણુ વિષાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેકિટીન તબક્કા દરમિયાન___ વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય. આપેલ તમામ રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે. પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય. વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય. આપેલ તમામ રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે. પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે. રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ લાઇસોઝોમ રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ લાઇસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) RNA ના બંધારણમાં કઈ શર્કરા હાજર હોય છે ? ટ્રાયોઝ પેન્ટોઝ ટેટ્રોઝ હેક્સોઝ ટ્રાયોઝ પેન્ટોઝ ટેટ્રોઝ હેક્સોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ? લિનિયસ વ્હીટેકર આઈકલર થીઓફેસ્ટસ લિનિયસ વ્હીટેકર આઈકલર થીઓફેસ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP