બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.
DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જળવિભાજન ન થઈ શક્યું હોય એવો કાર્બોદિત ક્યો છે ?

સ્ટાર્ચ
ફ્રુક્ટોઝ
સેલ્યુલોઝ
સુક્રોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ?

દ્વિભાજન
આપેલ તમામ
બહુભાજન
કલિકાસર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો દ્વિકીય કોષ કોલ્ચિસિનથી અસરગ્રસ્ત હોય તો પછી શું થાય છે ?

દ્વિકીય
ત્રિકીય
એકકીય
ચતુષ્કીય

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવના દેહનાં તંત્રોમાં અવ્યવસ્થાની માત્રા ક્યારે વધી જાય ?

શક્તિના રૂપાંતરણ દરમિયાન
શક્તિના વહન દરમિયાન
શક્તિના વિશેષણ દરમિયાન
શક્તિના વપરાશ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP