Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પશ્ચિમ
ઉત્તર
પૂર્વ
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે ?

નિગમઅગમ - દ્વંદ્વ
જીવનપ્રીતિ – બહુવ્રીહી
કદરદાન - તત્પુરૂષ
ધુરંધર - કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP