ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના મધ્યભાગમાં થી કયું વૃત પસાર થાય છે ? વિષુવવૃત કર્કવૃત મકરવૃત આમાંથી કોઈ નહીં વિષુવવૃત કર્કવૃત મકરવૃત આમાંથી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? શેરડી ગુલાબ જુવાર કપાસ શેરડી ગુલાબ જુવાર કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? ભાલ હાલાર ચરોતર કાનમ ભાલ હાલાર ચરોતર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ? ચરોતરના પૂર્વનું મેદાન વીરમગામનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ઢાઢરનું મેદાન ચરોતરના પૂર્વનું મેદાન વીરમગામનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ઢાઢરનું મેદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ક્રિકેટ-બોલ" નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? જામફળ ચીકુ સંતરા દાડમ જામફળ ચીકુ સંતરા દાડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ? તારંગા ગિરનાર ચોટીલા દાતાર તારંગા ગિરનાર ચોટીલા દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP