Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સેજલ સજાવટ સજળ સેજ, શય્યા સેજલ સજાવટ સજળ સેજ, શય્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે ? હિલિયમ રેડોન કાર્બન ડાઇઓક્સાઈડ નાઈટ્રોજન હિલિયમ રેડોન કાર્બન ડાઇઓક્સાઈડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : પલંગ બાજોઠ મેજ પાટલો પલંગ બાજોઠ મેજ પાટલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી ડૉ. કેશુભાઈ દેસાઈ યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી ડૉ. કેશુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતમાં લિગ્નાઈટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે ? અંબાજી ડાંગ પાન્ધ્રો સુરેન્દ્રનગર અંબાજી ડાંગ પાન્ધ્રો સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ? સાત નવ દસ પાંચ સાત નવ દસ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP