Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? છાનામાના રડરડ અન્નપાણી ચોપડા ચોપડી છાનામાના રડરડ અન્નપાણી ચોપડા ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District The abstract noun of young is ___ Youngman Younger Youth Youngster Youngman Younger Youth Youngster ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? યમક વર્ણસગાઈ સજીવારોપણ ઉત્પ્રેક્ષા યમક વર્ણસગાઈ સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે ? મુખ્યમંત્રી લોકસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી લોકસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? થેઈથેઈકાર દીનદયાળ અશરણશર્ણ નાના-ભાતી થેઈથેઈકાર દીનદયાળ અશરણશર્ણ નાના-ભાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. મનમાં સમસમી જવું ધૂંધવાઈ જવું આશા ન રહેવી મુંગા થઈ જવું નારાજ થઈ જવુ ધૂંધવાઈ જવું આશા ન રહેવી મુંગા થઈ જવું નારાજ થઈ જવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP