Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ડોહા વાડી - ખેતરમાં કામ કરે છે. રેખાંકિત પદની વિભક્તિ કઈ ? ચતુર્થી સપ્તમી અપાદાન ષષ્ઠી ચતુર્થી સપ્તમી અપાદાન ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યુનું નામ ? ઠાગા નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય માંડવા નૃત્ય શિકાર નૃત્ય ઠાગા નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય માંડવા નૃત્ય શિકાર નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ? સુભાષચંદ્ર બોઝ ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પાણી પહેલા પાળ બાંધવી : કહેવતનો અર્થ જણાવો. બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ___ you are ill, I will act for you. Due to Owing to Since Because of Due to Owing to Since Because of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP