Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
સ્વામી વિવેકાનંદ ક્યા સ્થળે યોજાયેલ ધાર્મિક સંમેલનના કારણે પ્રસિદ્ધ થયા ?

શિકાગો
લંડન
ટોક્યો
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે.

હાઈડ્રોક્લોરિક એસિડ
કોપર સલ્ફેટ
કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
મનમાં સમસમી જવું

આશા ન રહેવી
મુંગા થઈ જવું
નારાજ થઈ જવુ
ધૂંધવાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો.
એક સાથે બે ઘોડે ન ચડાય :

એક હાથે બે તરબુચ નહિ ઉચકાય
એક મ્યાનમાં બે તલવાર ન સમાય
હસવું ને લોટ ફાકવો એ ના બને
એકનું નામ અને બીજાનું કામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP