Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. વધુ જોરદાર ચોધાર પુષ્કળ વધુ જોરદાર ચોધાર પુષ્કળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District The adjective form of Procedure is ___ Procedural Proceed Proceeding Proceeding Procedural Proceed Proceeding Proceeding ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક થી બે ભલા એક પંથ દો કાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હોકીના ખેલાડી ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ ક્યારે મનાવાય છે ? 29 ઓગસ્ટ 3 જૂન 23 ફેબ્રુઆરી 12 જાન્યુઆરી 29 ઓગસ્ટ 3 જૂન 23 ફેબ્રુઆરી 12 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ નવલરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી દલપતરામ નવલરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP