Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શીખરીણી શિખરીણી શિખરણી શિખરિણી શીખરીણી શિખરીણી શિખરણી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલા અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 906 94 1156 66 906 94 1156 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યુનું નામ ? શિકાર નૃત્ય ઠાગા નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય માંડવા નૃત્ય શિકાર નૃત્ય ઠાગા નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય માંડવા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી યશવંત શુક્લ ડૉ. કેશુભાઈ દેસાઈ ધીરુભાઈ ઠાકર મનુભાઈ પંચોલી યશવંત શુક્લ ડૉ. કેશુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? સુરેન્દ્રનગર જામનગર ડાંગ વલસાડ સુરેન્દ્રનગર જામનગર ડાંગ વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP