Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ‘ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય' આ પંક્તિમાં કયો છંદ છે ? મનહર અંત્યાનુપ્રાસ અનુષ્ટુપ દોહરો મનહર અંત્યાનુપ્રાસ અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દરિયાએ લગભગ પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ રોકેલ છે ? 40% 50% 70% 82% 40% 50% 70% 82% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વર્ણસગાઈ સજીવારોપણ યમક ઉત્પ્રેક્ષા વર્ણસગાઈ સજીવારોપણ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 728 ના 9/13 ના 4/7 ના 3/4 = ? 216 214 228 244 216 214 228 244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District બિંદુ (5-3) એ ___ ચરણમાં આવે ? ત્રીજા બીજા પ્રથમ ચોથા ત્રીજા બીજા પ્રથમ ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ? ચંદ્ર બુધ શુક્ર શનિ ચંદ્ર બુધ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP