Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. પશ્ચાતાપ તાપ પશ્ચાત ખેદ, પસ્તાવો પાછળ તાપ પશ્ચાત ખેદ, પસ્તાવો પાછળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ? 1921 1951 1941 1931 1921 1951 1941 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ‘ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય' આ પંક્તિમાં કયો છંદ છે ? મનહર અનુષ્ટુપ અંત્યાનુપ્રાસ દોહરો મનહર અનુષ્ટુપ અંત્યાનુપ્રાસ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. વધુ જોરદાર પુષ્કળ ચોધાર વધુ જોરદાર પુષ્કળ ચોધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો.અમારા કોઈ ધણીધોરી નથી લેણદાર સગાવાલા માલિક બાપ લેણદાર સગાવાલા માલિક બાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ક્યું જોડકું વિરોધી શબ્દોનું નથી ? ઉતરાણ x ચઢાણ હાસ્ય × રૂદન વૃધ્ધ × ઘરડો વિદ્યા × અવિદ્યા ઉતરાણ x ચઢાણ હાસ્ય × રૂદન વૃધ્ધ × ઘરડો વિદ્યા × અવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP