Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક સાથે બે ઘોડે ન ચડાય : એક મ્યાનમાં બે તલવાર ન સમાય એકનું નામ અને બીજાનું કામ એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એક મ્યાનમાં બે તલવાર ન સમાય એકનું નામ અને બીજાનું કામ એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સેજ, શય્યા સજાવટ સેજલ સજળ સેજ, શય્યા સજાવટ સેજલ સજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ વડોદરા અમદાવાદ મહેસાણા પાટણ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલ મહિલા કોણ છે ? ઊર્મિ પરીખ અંજલિ મેઢ વર્ષાદાસ ઈલા પાઠક ઊર્મિ પરીખ અંજલિ મેઢ વર્ષાદાસ ઈલા પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે ? હિલિયમ નાઈટ્રોજન કાર્બન ડાઇઓક્સાઈડ રેડોન હિલિયમ નાઈટ્રોજન કાર્બન ડાઇઓક્સાઈડ રેડોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? નવલરામ પન્નાલાલ પટેલ દલપતરામ ઉમાશંકર જોશી નવલરામ પન્નાલાલ પટેલ દલપતરામ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP