GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહેશ એક વાટકામાં પલાળી રાખેલાં બીજમાંથી, બીજ લઈને તેને હાથ વડે દબાવે છે તો તેની બે ફાડ થઈ જાય છે. તો નીચેનામાંથી કયું બીજ હશે ?

મગફળી
મકાઈ
બાજરી
ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતના પહેલા મહિલા ડૉક્ટરની 153 મી જન્મજયંતી 31 માર્ચ 2018ના રોજ હતી તે લેડી ડૉક્ટરનું નામ શું હતું ?

આનંદી ગોપાલ જોષી
કેઈ ઓકામી
પંડિતા રમાબાઈ
અસીમા ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
14માં નાણાપંચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) મળનાર ગ્રાન્ટ પૈકી બેઝિક ગ્રાન્ટનો હિસ્સો 80% અને પરફોર્મન્સ ગ્રાન્ટનો હિસ્સો 20% રહેશે.
(2) સદરહુ ગ્રાન્ટની ફાળવણી સીધી ગ્રામપંચાયતને કરવામાં આવશે.

માત્ર બીજુ વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

અલ્ટ્રાસોનિક
સુપરસોનિક
ઇન્ટ્રાસોનિક
ઇન્ફ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP