GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્ય યોગ્ય નથી.
1 અને 2 વાક્યયોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતના ખેલાડીઓ અને તેમના મૂળ રાજ્યની જોડીઓ પૈકી કઈ જેડી સાચી નથી ?

ફૂટબૉલ પ્લેઅર સુનિલ છેત્રી - ઝારખંડ
જીમાનાસ્ટ દિપા કરમાકર - ત્રિપુરા
બોક્સર મેરીકૉમ - મણિપુર
ડિસ્ક થ્રોઅર સીમા પુનીયા - હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પ્લાસ્ટીકના પ્રદૂષણ નિયત્રણ માટે દૂધની કોથળી/બોટલ જમા કરાવનારને વળતર આપવાની યોજના કયા રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવી ?

મહારાષ્ટ્ર
દિલ્હી
કર્ણાટક
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 E (1)
243 C (1)
243 B (2)
243 D (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP