GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

કુન્દનિકા કાપડિયા
સરોજ પાઠક
ધીરુબેન પટેલ
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ?
(1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે.
(2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે.
(3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.

1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.
માત્ર 2જુ વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કેન્દ્રના નાણાપંચમાં સભ્યશ્રીઓની નિમણૂક કોણ કરે છે ?

માન. ઉપરાષ્ટ્રપતિશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. વડાપ્રધાનશ્રી
માન. નાણામંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP