GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખીત રાજીનામુ કોને આપી શકશે ? સરપંચશ્રીને તલાટી કમ મંત્રીને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પંચાયતને સરપંચશ્રીને તલાટી કમ મંત્રીને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પંચાયતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? યુયુત્સૂ યુયુત્સુ યુયુત્સુ યૂયુત્સુ યુયુત્સૂ યુયુત્સુ યુયુત્સુ યૂયુત્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ? અલ્ટ્રાસોનિક સુપરસોનિક ઇન્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક અલ્ટ્રાસોનિક સુપરસોનિક ઇન્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) EVM નું સાચું નામ શું છે ? ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન ઇલેકટ્રોનિક વોટિંગ મશીન ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન ઇલેકટ્રોનિક વોટિંગ મશીન ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પછાત જાતિઓ માટેના રાષ્ટ્રીય પંચ (NBC- National Commission for backward classes)ને બંધારણીય દરજ્જો આપવા માટેના બીલને ભારતની રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી ? જુલાઈ, 2018 સપ્ટેમ્બર, 2018 જૂન, 2018 ઓગસ્ટ, 2018 જુલાઈ, 2018 સપ્ટેમ્બર, 2018 જૂન, 2018 ઓગસ્ટ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો. (1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. માત્ર બીજું વાક્ય સાચું છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. માત્ર બીજું વાક્ય સાચું છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP