GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો'

ગજનું ૨જ કરવું
બુમરાણ કરવી
રોકકળ કરવી
રજનું ગજ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ?

ઑક્ટોબર, 2001 માં
જાન્યુઆરી, 1995 માં
ઑક્ટોબર, 1996 માં
ઑક્ટોબર, 1990 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?

105
102
103
104

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હોતી ?

સરદાર પટેલ
હંસા મહેતા
રવિશંકર મહારાજ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
“યોગક્ષેમ વહામ્યહમ્'' કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

ભારતીય જીવન વીમા નિગમ
રિઝર્વ બેંક
સ્ટેટ બેંક
પ્રસાર ભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

અર્ધનિમીલીત
અર્ધનીમિલિત
અર્ધનિમીલિત
અર્ધનીમિલીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP