GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દકોશના ક્રમ-મુજબ સાચો ક્રમ કયો છે? હત્યા, હલ્લો, હલેસું, હંસ હત્યા, હલેસું, હલ્લો, હંસ હત્યા, હલ્લો, હંસ, હલેસું હંસ, હત્યા, હલેસું, હલ્લો હત્યા, હલ્લો, હલેસું, હંસ હત્યા, હલેસું, હલ્લો, હંસ હત્યા, હલ્લો, હંસ, હલેસું હંસ, હત્યા, હલેસું, હલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિશેષણ લખો : મે પેલું પુસ્તક વાંચ્યું 3. વાંચ્યું પુસ્તક છે પેલું વાંચ્યું પુસ્તક છે પેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કોનું તખલ્લુસ “શ્રવણ' છે ? ઉમાશંકર જોશી સુરેશ જોષી શિવકુમાર જોષી દિનકર જોષી ઉમાશંકર જોશી સુરેશ જોષી શિવકુમાર જોષી દિનકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ? ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમિત્તીક નૈમિત્તિક નૈમીત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમિત્તિક નૈમીત્તિક નૈમીત્તીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું. ભાવવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP