GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ' સૃષ્ટિ કષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ સૃષ્ટિ કષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ(Article)નાં જણાવેલ છે ? 243 (f) 243 A 243 B (1) 243 (g) 243 (f) 243 A 243 B (1) 243 (g) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : ઉચ્ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) To check the air pollution, we will have to opt for ___ alternatives to petroleum products. the a a little an the a a little an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહંમદ ગઝનીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ (Article) પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? 243 H 243 G 243 F 243 E 243 H 243 G 243 F 243 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP