GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજુરી જરૂરી છે ?

બંધારણીય ખરડો
પ્રશાસકીય ખરડો
વિશેષ ખરડો
નાણાકીય ખરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
“યોગક્ષેમ વહામ્યહમ્'' કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

સ્ટેટ બેંક
રિઝર્વ બેંક
ભારતીય જીવન વીમા નિગમ
પ્રસાર ભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

11 (4)
11 (5)
11 (1)
11 (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP